અંબિકા પ્રાથમિક શાળા નં.૭ ની બે કૃતિઓ કલસ્ટર કક્ષાના વિજ્ઞાનમેળામાં રજુ કરવામાં આવી હતી.જેમાંથી એક કૃતિ શહેર કક્ષાના વિજ્ઞાનમેળામાં પસંદગી પામેલ અને રજૂ કરવામાં આવી હતી.શાળાના વિજ્ઞાાનના શિક્ષકશ્રી ચિરાગભાઈ એ કૃતિઓ તૈયાર કરવામાં માર્ગદર્શન આપ્યું હતું.