સ્વસ્તિ વિદ્યાલય દ્વારા ગાંધી જન્મજયંતિની ઉજવણી

840

સ્વસ્તિક વિદ્યા સ્કૂલ ના બાળકો સાથે રેલી સ્વરૂપે લીલા સર્કલ થી તખ્તેશ્વર ટેકરી સુધી રેલી યોજી ૨ ઓક્ટોમ્બર ગાંધીજીની જન્મ જયંતી નિમિત્તે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સફાઇ અભિયાન કાર્યક્રમ તખ્તેશ્વર ટેકરી રાખવામાં આવેલ તેમાં લાલજીભાઈ સર ટ્રસ્ટી પાંચાભાઇ બક્ષીપંચ મોરચા ભાવનગર શહેરના પ્રમુખ મુકેશભાઈ ચૌહાણ અમુલ ભાઈ મહામંત્રી ભલા ભાઈ આહીર મહામંત્રી નીતીનભાઇ રાઠોડ  સહિતના સભ્યો જોડાયા હતાં.

Previous articleસ્વામિનારાયણ પ્રાથમિક શાળા દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે નવતર કાર્યક્રમ
Next articleસરદારનગર શાળા ખાતે ચિત્ર સ્પર્ધા યોજાઈ