કોંગ્રેસને વોટ આપવો એટલે લશ્કરને વોટ આપવા બરાબર : રવિન્દ્ર રૈના

748

જમ્મૂ-કશ્મીર ભાજપ પ્રમુખ રવિન્દ્ર રૈનાએ કોંગ્રેસ સામે આકરા પ્રહાર કરતા વિવાદિત નિવેદન આપ્યું. ભાજપ પ્રમુખ રવિન્દ્ર રૈનાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસને વોટ આપવો એટલે લશ્કરને વોટ આપવા બરાબર.

ભાજપ પ્રમુખ રવિન્દ્ર રૈનાએ કોંગ્રેસની તુલના લશ્કર-એ-તૈયબા સાથે કરતા વાતાવરણ ગરમાયુ છે. જો કે, મોટા ભાગના નેતાઓ પોતાની રાજકીય રેલી કે સંબોદન દરમિયાન આ પ્રકારના વિવાદિત નિવેદન આપતા હોય છે અને બાદમાં પોતાના જ નિવેદનમાં ફસાતા હોય છે.

Previous articleહવે મેટરનિટી લીવનો ખર્ચ મોદી સરકાર ઉઠાવશે
Next articleઆજના પુસ્તકોમાં ભારતનો ઈતિહાસ શોધવો મુશ્કેલઃ વિપ્લવ દેવ