કોહલીની ટેકનિકમાં હજુ ઘણી બધી ખામીઓ છે : વકાર યુનુસ

1149

વિરાટ કોહલીની ગણના હાલનાં દુનિયાનાં શ્રેષ્ઠ બેટ્‌સમેન્સમાં કરવામાં આવે છે. કોહલીની બેટિંગ જોઈને દુનિયાનાં દરેક બોલર્સ તેની સામે બોલિંગ કરતાં ગભરાય છે. આ જ કારણ છે કે, દરેક બોલર એ પ્રયત્નમાં રહે છે કે વિરાટને વહેલામાં વહેલી તકે આઉટ કરવામાં આવે. પરંતુ, પાકિસ્તાનનાં પૂર્વ ફાસ્ટ બોલર યુનુસ ખાનનું માનવું છે કે કોહલીની ટેકનિકમાં હજુ પણ ઘણી બધી ખામીઓ છે.

યુનિસ ખાનનું માનવું છે કે, વિરાટ વિરુદ્ધ એક ખાસ રણનીતિ સાથે કોઈ બોલર બોલિંગ કરે તો તેને સરળતાથી આઉટ કરી શકાય છે. વકારનાં મંતવ્ય અનુસાર, વિરાટ કોહલી હજુ પણ ઓફ સ્ટમ્પની બહાર આવતી બોલને મારવાનો પ્રયત્ન કરે છે.

Previous articleમને ગુજરાતી હોવાનો ગર્વ છેઃફ્રેરી દારૂવાલા
Next articleયુવરાજની ધમાકેદાર ઈનિંગ્સ : ૯૬ રન ફટકાર્યા