યુવરાજની ધમાકેદાર ઈનિંગ્સ : ૯૬ રન ફટકાર્યા

1050

યુવરાજ સિંહે ટીમ ઇન્ડિયામાં જગ્યા મેળવવા માટે આશા છોડી નથી. તેને એક વખત ફરી ધમાકેદાર ઇનિંગ્સ રમ્યા છે. ૩૬ વર્ષના યુવરાજે વિજય હજારે ટ્રોફીના મુકાબલામાં તેના જૂના અવતારમાં જોવા મળ્યો છે. જોકે તે માત્ર ૪ રનથી પોતાની સદી ચૂકી ગયા. પરંતુ તેની ટીમ પંજાબના રેલવે ૫૮ રનોથી જીત હાંસલ કરી છે.

ત્રીજા નંબર પર યુવરાજે ૧૨૧ બોલની ઇનિંગ્સમાં ૯૬ રન બનાવ્યા. જેમા તેના ૫ સિક્સ અને ૬ ફોર સામેલ છે. તેની આ ઇનિંગ્સ જરૂર ધીમી રહી, પરંતુ આ ઇનિંગ્સ આગળની મેચમાં તેના આત્મવિશ્વાસને વધારવામાં મદદરૂપ સાબિત થશે.

Previous articleકોહલીની ટેકનિકમાં હજુ ઘણી બધી ખામીઓ છે : વકાર યુનુસ
Next articleધોનીના ખરાબ ફોર્મને કારણે મિડલ ઑર્ડર સંતુલિત નથી દેખાતુ : કુંબલે