GujaratGandhinagar પોસ્ટલ પેન્શનર્સ એસોસીએશનની ૧૮ મી સાધારણ સભા સંપન્ન By admin - October 3, 2018 789 પોસ્ટલ પેન્શનર્સ એસોસીએશન, ગાંધીનગરની તાજેતરમાં સંપન્ન થયેલ ૧૮ મી સાધારણ સભામાં ૧૬ મહેમાનો, ૩ વિશિષ્ટ પ્રતિભાઓ, ર૩ વડીલો તેમજ ૧પ સંનિષ્ટ કાર્યકરોને ૩૦૦ જેટલા સભ્યોની ઉપસ્થિમાં સન્માનિત કરવામાં આવ્યા હતા.