ઇન્ડોનેશિયામાં ભૂકંપ અને સુનામી પ્રભાવિત સુલાવેસી આઇલેન્ડ પર સ્થિત માઉન્ટ સોપુતાન જ્વાળામુખી આજે બુધવારે સક્રિય થયો હતો. તેમાં લાવાના બ્લાસ્ટ હવામાં ૪,૦૦૦ મીટર સુધી ફેલાઇ ગયા. સ્ટેટ ડિઝાસ્ટર એજન્સીએ લોકોને જ્વાળામુખીથી ઓછામાં ઓછા ચાર કિલોમીટર દૂર રહેવાનું કહ્યું છે. એજન્સીએ કહ્યું કે, લોકોને હાલ અહીંથી સ્થળાંતરની આવશ્યકતા નથી.
Home National International ઇન્ડોનેશિયામાં માઉન્ટ સોપુતાન જ્વાળામુખી સક્રિય, ૪,૦૦૦ મીટર સુધી બ્લાસ્ટ