ગાંધીનગર તાલુકા તેમજ આસપાસના ગામોમાં ઠાકોર સેના દ્વારા કેન્ડલ માર્ચ યોજાઈ

1233

ગાંધીનગર તાલુકા ઠાકોર સેના દ્વારા હિંમતનગરના ઢુંઢર ગામે ૧૪ મહિનાની બાળકી ઉપર પરપ્રાંતીય ૨૦ વર્ષના હવસખોરે દીકરીને પીંખી હતી. ત્યારે જલ્દીથી સુધારો આવે અને આરોપીને જલ્દીમાં જલ્દી ફાંસી મળે તે માટે ગાંધીનગર તાલુકા ઠાકોર સેના દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં બધા સમાજના ભાઈઓએ હાજરી આપી હતી. ગોવિંદજી ઠાકોર ગાંધીનગર જિલ્લા પ્રમુખ અને તાલુકાના હોદ્દેદારો મોટી સંખ્યામા હાજર રહ્યા.

અડાલજમાં ઠાકોર મહિલા સેના દ્વારા કેન્ડલ માર્ચ યોજી દિકરી ઝડપથી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના કરી હતી. જેમાં હિના સોલંકી, રક્ષા ઠાકોર, દક્ષા ઠાકોર સહિતની મહિલા આગેવાનો જોડાઇ હતી.

Previous articleઆમજામાં સ્વાઇન ફ્‌લૂ પ્રતિરોધક આયુર્વેદિક ઉકાળાનું વિતરણ
Next articleસેક્ટર ૨૩ અને સેક્ટર ૨૫ માંથી ૫૦ થી વધુ ઝુંપડા હટાવાતા ભારે દોડધામ