ખેલ મહાકુંભમાં પ્રા.શિક્ષકની હેટ્રીક સિધ્ધી

1182

તાજેતરમાં ખેલમહાકુંભ-ર૦૧૮ની જિલ્લા કક્ષાની ચક્રફેંક સ્પર્ધા ભાવનગર ખાતે યોજાયેલ જેમાં જુના લોઈચડા પ્રા.શાળાના શિક્ષક વિજયકુમાર પી. ભાલિયાએ ઓપનએજ ગૃપમાં પ્રથમ નંબર મેળવતા સમગ્ર જિલ્લાના શિક્ષણ જગતમાં આનંદની લાગણી ફેલાઈ છે. આગામી દિવસોમાં તેઓ સતત ત્રીજીવાર અને કુલ ચોરી વાર રાજય કક્ષાએ જવાની સિધ્ધી મેળવી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.

Previous articleબોટાદમાં નર્મદા કેનાલમાંથી ગે.કા. પાણી ખેંચતા મશીનો દુર કરાવાયા
Next articleરાણપુર સ્વામિનારાયણ મંદીરે મહારાજનુ શ્રાધ્ધ ઉત્સવ ઉજવાયો