સિદ્ધાર્થ મલ્હોત્રા સ્પોન્સર કરશે રબ્બી મેચ!

1039

સિદ્ધાર્થ મલ્હોત્રા હાલમાં ફિલ્મ ’જબરીયા જોડી’ની શૂટિંગ કરી રહ્યો છે એક્ટિંગ સિવાય તેઓ રબ્બી રમવાનો પણ સૌખીન છે કોલેજના દિવસોમાં તેઓ હેરીકેન્સ ટિમ તરફથી રબ્બી રમતો હતો તે ટીમને મુંબઇમાં એક ટુર્નામેન્ટ રમનાવો છે પરંતુ તેમની પાસે ફન્ડિંગ નથી તેવામાં ટીમના ખેલાડી સિદ્ધાર્થ મલ્હોત્રા જઈને મળ્યો સિદ્ધાર્થ મલ્હોત્રા હવે પુરી ટીમનો ખર્ચ સ્પોન્સર કરવા તૈયાર છે.

સિદ્ધાર્થ કહે છે, “મેં બે-ત્રણ વર્ષ માટે કૉલેજમાં રગ્બી રમી છે. તે વિશ્વની શ્રેષ્ઠ સંપર્ક રમતોમાંની એક છે. આ રમતથી મને ઘણું શીખવવામાં આવે છે. દરેક યુવાને તેમના જીવનમાં એક રમત રમવી જોઇએ, તે માત્ર તૈયાર કરશે તેમને ભવિષ્ય માટે”

Previous articleસલમાન ખાનને ડેટ કરવાને લઇ શિલ્પાએ ખુલાસો કર્યો
Next articleદીપશિખા નાગપાલ ફરી એક વાર નકારાત્મક પાત્રમાં જોવા મળશે!