‘ધી એબોવ એન્ડ બિયોન્ડ ટૂર’એ ઓફ રોડ ડ્રાઇવ અનુભવોની સિરીઝ છે જે લેન્ડ રોવર વાહનોની નોંધાત્ર ડ્રાઇવ ક્ષમતાઓનું પ્રદર્શન કરે છે. ૨૦૧૮-૧૯મા આ ટૂર ભારતા ૧૦ શહેરોમાં યોજાનાર છે.
ભારતમાં માર્ગોની સ્થિતિ વિશિષ્ટ પડકાર ફેકે છે અને ‘ધી એબોવ એન્ડ બિયોન્ડ ટૂર’ ગ્રાહકે લેન્ડ રોવરઅન-મોટરેબલ (જેમાં કાર ચાલી ન શકે તેવા) અને ઊંડા ખાડાવાળા માર્ગોને કારણે ભારતના ગ્રાહકો સંજોગોનો સામનો કરવાનો પ્રયત્નો કરતા જોવા મળે છે.‘ધી એબોવ એન્ડ બિયોન્ડ ટૂર’ તેમને કુદરતી રીતે તૈયાર કરેલા ચઢાણ પર લેન્ડ રોવર ચલાવીને આ પ્રકારના પડકારો સામે સજ્જ કરે છે, આમ સમગ્ર વિશ્સનીય અને વ્યસ્ત બનાવે છે.
જેગુઆર લેન્ડ રોવર ઇન્ડિયા લિમીટેડના પ્રેસિડન્ટ અને મેનેજિંગ ડિરેક્ટર રોહિત સુરીએ જણાવ્યું હતું કે, “લેન્ડ રોવર એસયુવી તેની ,લેન્ડ રોવર એસયુવી તેની આઇકોનિક ડિઝાઇન અને ઓલ ટેરેન ક્ષમતા માટે જાણીતી છે અને ૭૦ વર્ષના એન્જિનીયરીંગ અનુભવ પછી તેને તૈયાર કરવામાં આવી છે. ધી એબોવ અને બિયોન્ડ ટૂર આપણને આપણા ગ્રાહકોની વધુ નજીક લાવવાની તક છે અને આ આઇકોનિક એસયુવીની દૈનિક સંબંધિતતાનું પ્રદર્શન કરે છે. આ ટૂરનું છઠ્ઠુ વર્ષ છે અને અમે હજુ પણ આ પ્રકારના વિશિષ્ટ ડ્રાઇવ અનુભવ માટે ભારે ઉત્સાહ અને જુસ્સો અનુભવી રહ્યા છે.
‘ધી એબોવ એન્ડ બિયોન્ડ ટૂર’ ભારતમાં ૧૦ શહેરોમાં યોજાશે. ચંદીગઢ, નોઇડા, ગુરુગ્રામ, અમદાવાદ, ઇન્દોર અને નાગપુરને પહેલેથી આવરી લેવામાં આવ્યા છે ત્યારે આ ટૂર લેન્ડ રોવરના ઉત્સાહીઓ અને ગ્રાહકોને ૫થી ૭ ઓક્ટોબર દરમિયાન લોનાવલામાં ૧૯ ડિગ્રી નોર્થ ખાતે ખુશીનો અનુભવ કરાવશે.