કેનાલમાં ગાબડું, ખેતરોમાં પાણી ફરી વળ્યા

853

જગતનો તાત ખેડુત અત્યારે પોતાના પાકને બચાવવા પાણી માટે વલખા મારી રહ્યો છે ત્યારે બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના  સુંદરીયાણા-જાળીલા વચ્ચેની મુખ્ય નર્મદા કેનાલ માં ગાબડુ પડતા લાખો લિટર પાણી વેડફાઈ ગયુ હતુ આ કેનાલ તુટ્યાની જાણ આજુબાજુ ગામના લોકોને થતા લોકોના ટોળા કેનાલે એકઠા થયા હતા જ્યારે મોટા પ્રમાણમાં પાણી ખેતરોમાં પાણી ફળીવળતા ખેડુતો મુંજવણમાં મુકાયા હતા આ પાણી ખેતરો માં ફરી વળતા ઉભા પાકને નુકશાન થઈ શકે છે.

Previous articleલાઠી ખાતે તાલુકામાં વિવિધ પ્રશ્નો અંગે સંકલન સમિતિ બેઠક મળી
Next articleચિત્રા ફુલસર વોર્ડમાં યોજાય ગયેલો સેવા સેતુ કાર્યક્રમ