રાષ્ટ્રીય રેલ્વે પોઈન્ટસમેન કર્મ. યુનિયન દ્વારા રજુઆત

907

ઓલ ઈન્ડિયા રેલ્વ્‌ પોઈન્ટસમેન યુનિયન દ્વારા કર્મચારીઓને વિવિધ સુવિધા આપવા તથા જોખમી કામમાં ભથ્થા આપવા સહિતની માંગણી સાથે રેલ્વે બોર્ડના ચેરમેન લોહાની સમક્ષ રજુઆત કરીને આવેદનપત્ર આપ્યું હતું. તેમની રજુઆતો સાંભળીને ચેરમેને યોગ્ય નિર્ણય કરવાની ખાત્રી આપી હતી.

Previous articleસાગરમાલા યોજના ઝડપી અમલ કરવા કિશોર ભટ્ટ દ્વારા રજુઆત
Next articleવે.રે.મ.સ. દ્વારા કર્મચારીઓના પ્રશ્નો અંગે કરાયેલી રજુઆત