આવો જાણીએ યોજનાઓ, શેરી નાટક

765

જે.કે.સરવૈયા કોલેજ તરસમીયા ખાતે અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓના અભ્ય્સના ભાગરૂપે કેન્દ્ર સરકારે અને રાજય સરકારની લોક ઉપયોગી  યોજનાઓની માહિતી ગ્રામીણ કક્ષાએ યોગ્ય રીતે પહોંચે તે હેતુથી  શેરી નાટકના માધ્યમથી વિવિધ યોજનાઓની જાણકારીનો કાર્યક્રમ જે.કે.સરવૈયા કોલેજના નિર્માણ કેન્દ્ર દ્વારા યોજવામાં આવેલ હતો.

Previous articleહેન્ડ બોલમાં બી.એમ. કોમર્સ રનર્સ અપ
Next articleટેનીસ ક્રિકેટમાં જિલ્લા કક્ષાએ ચેમ્પિયન