ટેનીસ ક્રિકેટમાં જિલ્લા કક્ષાએ ચેમ્પિયન

620

જિલ્લા રમતગમત કચેરી આયોજીત શાળાકીય અંડર-૧૭ ટેનીસ ક્રિકેટ (બહેનો)ની સ્પર્ધામાં બી.એમ.કોર્સ હાઈસ્કુલ-ભાવનગરનની બહેનોએ જિલ્લાકક્ષાએ ચેમ્પિયનશીપ મેળવીને રાજયકક્ષા માટે પસંદગી પામી છે.

Previous articleઆવો જાણીએ યોજનાઓ, શેરી નાટક
Next articleવિરેનભાઈ પંડયાનું વ્યાખ્યાન યોજાયુ