વિરેનભાઈ પંડયાનું વ્યાખ્યાન યોજાયુ

621

ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ ખાતે પ્રથમ વર્ષ બી.એ.માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીનીઓ માટે ઓરીએન્ટેશનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમા, ભાવનગરના ગુજરાતી વિષયના તજજ્ઞ વિરેનભાઈ પંડયાનું પદ્ય અને પદ્યના પ્રકાર વિષય ઉપર વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું. ગુજરાતી વિષયમાં કોઈપણ કવિતાને સમજવા અને લખવા માટે પદ્ય અને પદ્યના પ્રકાર વિષે વિસ્તૃત માહિતી આપી હતી. ં

Previous articleટેનીસ ક્રિકેટમાં જિલ્લા કક્ષાએ ચેમ્પિયન
Next articleશ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિનું ગૌરવ રવિ ત્રિવેદી