શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિનું ગૌરવ રવિ ત્રિવેદી

650

રઘુકુલ વિદ્યાધામ ભાવનગરમાં ધોરણ -૧૦માં અભ્યાસ કરતા-ગઢડા તાલુકાના ચિરોડા ગામના વતની રવિ જીતેન્દ્રભાઈ ત્રિવેદીએ વીદ્યાભારતી, સોમનાથ વિભાગના ખેલકુદમાં, ગોળાફેંક, સ્પર્ધામાં પ્રથમ સ્થાન  મેળવી રઘુકુલ વિદ્યાધામ તથા શ્રીમાળી બ્રહ્મ સમાજનું ગૌવર વધારેલ છે. તેમજ આગામી ડિસેમ્બરમાં પ્રાંત કક્ષાએ સ્પર્ધામાં ભાગ લેનાર છે.

Previous articleવિરેનભાઈ પંડયાનું વ્યાખ્યાન યોજાયુ
Next articleલાઠીમાં રાત્રી સભા – સેવાસેતુ કાર્યક્રમનો પ્રારંભ