લાઠીમાં રાત્રી સભા – સેવાસેતુ કાર્યક્રમનો પ્રારંભ

746

લાઠી તાલુકામાં પ્રથમ વખત જ સરકાર દ્વારા રાત્રી સભા સેવા સેતુ ચોથા તબક્કાનો  પ્રારંભ જિલ્લા કલેકટર આયુષ ઓકના વરદ હસ્તે લાઠી તાલુકાના આસોદર ખાતેથી શુભ આરંભ થયો ખૂબ મોટી સંખ્યામાં લાભાર્થીઓની હાજરી ઘેર ઘેર સુધી જઇને કાર્ય કરતી સરકારનો સુંદર અભિગમ લોકોના પ્રશ્નો સાંભળી નિકાલ કરી આપતા તંત્રની સુંદર સેવા લાઠી તાલુકામાં જિલ્લા કલેકટર આયુષ ઓકને લોકો સીધો પોતાનો પ્રશ્ન પૂછી તેનો નિકાલ કરાવતા જોવા મળ્યા સામાન્ય ગ્રામ્ય વિસ્તારના આમ નાગરિકનો સરકાર સાથે સંવાદ અતિમીય ભાવનો અહેસાસ કરતા લોકો રાત્રી સભા સેવાસેતુથી ખુશ ખુશાલ રાત્રી સભામાં જિલ્લા કલેકટર  પ્રાંત અધિકારી લાઠી મામલતદારઓ રેવન્યુ કર્મચારી પોલીસ આરોગ્ય શિક્ષણ પરિવહન પાણી પુરવઠા અન્ન પુરવઠા વન વિભાગ પોસ્ટ બેન્કિંગ સર્વ માર્ગ મકાન પશુપાલન ગેસ એજન્સી ઓ પિટિશન રાઈટરો સહિતની વ્યવસ્થાઓનું સુંદર સંકલન રાત્રી સભા સેવાસેતુને ભવ્ય સફળતા મળી ગુજરાત સરકારની દરેક સરકારી કચેરીની એક જગ્યાએ એક સમયે લોકોના પ્રશ્ન માટે સ્થળે જઈને નિકાલ કરવાના અભિગનને લોકો દ્વારા અભિનંદન મળી રહ્યા છે.

Previous articleશ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિનું ગૌરવ રવિ ત્રિવેદી
Next articleખેલમહાકુંભમાં મોટી પાણીયાળી ગામની શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ઉત્કૃષ્ઠ દેખાવ