ભાવનગર નવાપરા ખાતે સરકારી તાપિબાય આયુર્વેદ હોસ્પિટલ તથા કે.પી.એસ. ફાઉન્ડેશન અને નિંદા ફાઉન્ડેશન દવરા આરોગ્ય ભરતી ચિકિત્સા ભાવનગર શહેર વિભાગના સંયુકત ઉપક્રમે અમૃતપે કેન્દ્ર વીના મુલ્યે આયુર્વેદ ઉકાળા વિતરણ આયોજન કરવામાં આવ્યું હતી જેમા આત્યંરે ફેલાય રહેલ ચિકન ગુનીયઆ, સ્વાઈન ફલૂ, ડેન્ગ્યુ જેવા રોગ સામે રક્ષણ આપે છે. આ કર્યક્રમ ને સફળ બનાવવા ડો. કિશોર સિંહ ચુડાસમા, ડો. વિપુલ વ્યાસ, ડો. આસિફ પાંચા, શફી સૈયદ, એમ. આઈ. સોલંકી, જાહિદ મંધરા, ઈરફાન મહેતર, જાહિદ સૈયદ વગેરે એ જહેમત ઉઠાવી હતી. અને આ ઉકાળા નો લાભ જાહેર જનતા એ ખુબજ પ્રમાણ માં લીધો હતો.