ઘાંચી સમાજ દ્વારા ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો

1139

આજ રોજ ભાવનગરના નવાપરા ખાતે સુન્ની સોરથિયા મુસ્લિમ ઘાચી જમાત ખાનાં મદીના બાગ ખાતે ઘાચી જમાત દવારા ઘાચી સમાજ ના વિદ્યાર્થીઓ ને ઇનામ વિતરણ નો પ્રોગ્રામ નું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રોગ્રામ માં બહોળી સંખ્યા માં ઘાચી સમાજ ના લોકો એ હાજરી આપી હતી અને આ આયોજન ને સફળ બનાવવા ઘાચી જમાત ના સભ્યોઓ એ ભારે જહેમત ઉઠાવી હતી અને આ પ્રોગ્રામ માં ઘાચી સમાજ ના અગ્રણી ઓ હાજર રહ્યા હતા અને વિદ્યાર્થીઓ નું મનોબળ વધાર્યું હતું. આ પ્રોગ્રામ માં હાજી અલીભાઈ સીદાતાર, ઈકબાલભાઈ આરબ, હુસૈનભાઈ સૈયદ, ઝુબેરભાઈ સૈયદ, રજાકભાઈ મહેતર, ઈદ્રીશભાઈ સૈયદ, અબ્દુલભાઈ, યુનુસભાઈ શાહ યાસીનભાઈ ડરૈયા, મહબેબુભાઈ સોલંકી, મહેબુબભાઈ માંડવીયા, સતારભાઈ સરમાળા સીરાજભાઈ સરમાળી, અબ્બાસભાઈ સૈયદ, રફીકભાઈ સૈયદ, સતારભાઈ ચૌહાણ, નાઝીરભાઈ સાવંત, જુસબભાઈ સીદાતર, રહિમભાઈ કુરેશી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

Previous articleરાજપથ ગ્રુપ દ્વારા નવરાત્રિ મહોત્સવનું અદ્દભૂત આયોજન
Next articleભાવેણાના વિકાસમાં આધાર સમાન અનેક સવલતોનો આજે પણ અભાવ