કલ્પસર સહયોગ સમિતિ દ્વારા સંપાદિત પુસ્તકનું વિમોચન થયું

861

ભુરખિયા હનુમાનજીના સાનિધ્યમાં કલ્પસર સહયોગ સમિતિ દ્વારા સંપાદિત પુસ્તકનું  વિમોચન  સૌરાષ્ટ્ર કચ્છ માટે દરેક જીવાત્માનું કલ્યાણ કરતી યોજના કલ્પસરના અનેકો ફાયદાઓ વર્ણવતી બુક જેમાં કૃષિ પશુપાલન પર્યાવરણ પ્રકૃતિ નાના મોટા ઉદ્યોગ રોજગારીની વિશાળ તકો સુરત સહિતના શહેરી વિસ્તારો અને ગ્રામ્ય વિસ્તારો વચ્ચેના ઘટતું પરિહવન સહિતના અનેકો પાસાઓ વિશે નિષ્ણાંત વ્યક્તિઓ ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી સંશોધન વિભાગ  ભાવ. યુનિ.ના પુર્વ કુલપતિ  વિદ્યુત જોશી અનેક વિધ સેવાના હિમાયતી વિનુભાઈ ગાંધી સહિતના પ્રબુદ્ધ દ્વારા લખાયેલ પુસ્તક દાતા ભૂમિકા જેમ્સના ઘનશ્યામભાઈ મેટલર અને કાળુભાઇ કાત્રોડીયા આર્થિક સહયોગથી સંકલ્પ સર્જન નિર્માણનું વૈશ્વિક ગૌરવ સીધુંસાગર કલ્પસર જળ સંપત્તિ બંધના નિર્માણ કરવા સ્વંયમ જનમત ઉભો થાય અને સરકાર દ્વારા સ્વીકારી કાર્યરત કરે તેવા ઉદેશ સાથે સામાજિક સ્વૈચ્છિક ધાર્મિક સંસ્થાઓ દ્વારા વિના મૂલ્યે મળનારી બુકનો વિમોચન સુપ્રસિદ્ધ ભુરખિયા હનુમાનજી મંદિર કાર્યાલય ખાતે મેનેજિંગ ટ્રસ્ટી જીવનભાઈ હકાણી સહકારી અગ્રણી હરજીભાઈ નારોલા ક્ષત્રિય અગ્રણી અમરશીભાઇ પરમાર ભુપતભાઇ ગોહિલ નરસીભાઈ ડોડીયા હીંમતબાપુ નિમાવત અંતુભાઈ પૂજારી સહિતના અગ્રણીની હાજરીમાં ભુરખિયા હનુમાનજી મંદિરના સાનિધ્યમાં કલ્પસર સહયોગ સમિતિ દ્વારા સંપાદિત પુસ્તક વિમોચન ભવ્ય રીતે સંપન્ન થયું હતું.

Previous articleખેલમહાકુંભ વોલીબોલ સ્પર્ધામાં સ્વામીનારાયણ વિદ્યાલય પ્રથમ
Next articleભંડારિયા બહુચરાજી મંદિરે નવરાત્રી મહોત્સવનો પ્રારંભ