વિશ્વ માનસિક આરોગ્ય દિન નિમિત્તે ડિબેટ

1379

ભાવનગર મેડિકલ કોલેજ ખાતે વિશ્વ માનસિક દિવસ નિમિત્તે ડોકટર ઉપર દર્દીના સગાઓ તરફથી થઈ રહેલા હુમલાઓમાં જવાબદાર કોણ ? ડોકટર કે દર્દીના સગાઓ તે માટે અભિમંથન કરતી ડીબેટ મેડીકલ કોલેજ અને સર.ટી. હોસ્પિટલના માનસિક રોગ વિભાગ દ્વારા મેડીકલ સ્ટુડન્ટ અને રેસીડેન્ટ ડોકટરો માટે ડિબેટ યોજવામાં આવેલ જેમાં આ અંગે ચર્ચાઓ કરાઈ હતી.

Previous articleસ્વાઈનફલુથી આધેડનું મોત
Next articleભગવાનમાં મહિમા સહિત ભક્તિ થાય તો કદી વિધન આવશે નહીં – પૂ. મહંત સ્વામી