ફુટબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ

636
bvn8112017-8.jpg

ભાવનગર ડિસ્ટ્રીક્ટ ફુટબોલ એસોસીએશન દ્વારા આજથી સીદસર સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ ખાતે ઈન્ટર સ્કુલ ફુટબોલ ટુર્નામેન્ટ એક્રેસીલ કપનો પ્રારંભ થયેલ. જેનું ઉદ્દઘાટન કસ્ટમ વિભાગના કમિશ્નર ચંદ્રકાંત વાલ્વીએ કર્યુ હતું. આજે પ્રથમ દિવસે પાંચ મેચો રમાઈ હતી. તા.૧૧ના રોજ ફાઈનલ મેચ રમાયા બાદ વિજેતા ટીમ તથા ખેલાડીઓને પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ યોજાશે.  

Previous articleચોરાઉ વાહન સાથે બે સગીરોને ઝડપી લીધા
Next articleસમદ આરબ હત્યા કેસમાં આઠેય આરોપી નિર્દોષ જાહેર