કડી સર્વ વિશ્વ વિદ્યાલય સંલગ્ન ભોળાભાઈ પટેલ કોલેજ ઓફ કોમ્પુટર સ્ટડીઝ દ્વારા બી.સી.એ.ના વિદ્યાર્થીઓએ માટે ઉઈદ્ભછ-છ ડ્ઢટ્ઠંટ્ઠ સ્ૈહૈહખ્ત ર્ર્ઙ્મ વિષય પર દ્વિ દિવસીય ‘હેન્ડ્સ ઓન વર્કશોપ’ કોલેજ ખાતે યોજાયો. આ સેમિનારમાં વિષય તજજ્ઞ તરીકે ડૉ. નિસર્ગ પાઠક હાજર રહ્યાં હતા. જેમણે ડેટા મઇનિંગની વિવિધ ટેક્નિક જેવીકે ક્લાસિફિકેશન, ક્લસ્ટરિંગ,એસોસિએશન રૂલ માઇનિંગ, બોક્સપ્લોટ, ટ્રી અને આઉટલાયર એનાલિસિસ વિશે વિસ્તૃત માહિતી આપી હતી.