માઈ ભક્ત દ્વારા ભક્તિનો અનોખો માર્ગ

761

પવિત્ર પાવન નવલ નોરતા ચાલી રહ્યા છે ત્યારે સિહોર ખાતે આવેલ પરમાર શેરી સ્થિત માં અંબાના મંદિર ખાતે એક માતૃ ભક્તિના ઉપાસકએ પ્રથમ નવરાત્રીથી અનોખા અનુષ્ઠાનનો પ્રારંભ કર્યો છે. જેમાં ૧૦ દિવસ સુધી એક આસન પર ચત્તા સુઈ સમગ્ર શરીર પર માટી પાથરી જુવારા ઉગાવ્યા છે. ૧૦ દિવસ સુધી આ ભક્ત કોઈપણ પ્રકારના હલન-ચલન વિના એક જ મુદ્દામાં રહેશે અને અન્નજળનો પણ ત્યાગ કર્યો છે.

Previous articleરેલ્વે સ્ટેશન પર પ્લાસ્ટીક ક્રશર મશીન લગાવાયું
Next articleનંદકુંવરબા કોલેજ દ્વારા રાસ-ગરબા