બાળકોની નવરાત્રી અને ગબ્બરની મજા

1016

નવલી નવરાત્રિમાં જેમ યુવાન યુવક- યુવતીઓ ગરબે ઘૂમવા માટે થનગની રહ્યા હોય છે. તેમ નાના ભૂલકાઓમાં પણ નવરાત્રિમાં ગબ્બર બનાવવાનો અનેરો આનંદ જોવા મળી રહ્યો છે. આવો જ એક ગબ્બર ગાંધીનગર સેકટર- ૬/બી મા રહેતા નાના ભૂલકાઓ અને કિશોરો દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. પોતાની સમજ મુજબ નિયમિત રીતે સાંજે પૂજા – અર્ચના કરે છે.

Previous articleઅનિલ કુંબલેએ લોન્ચ કર્યું પાવર બેટ
Next articleફોરેન્સીક સાયન્સ યુનિવર્સીટી ખાતે એક દિવસીય યુજીસી ઓર્ગેનાઈઝેશન વર્કશોપનું આયોજન