માછીમાર બોટ વેલ્ફર એસોસીએશન દ્વારા માછીમારોમાં જાગૃતતા લાવવા ઘોઘા મરીન પોલીસ સ્ટેશને મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માછીમારોને દરિયામાં થતી કોઈપણ હિલચાલ સમસ્યન અને વ્યસનોથી દુર રહેવા વગેરેની ચર્ચાઓ થઈ હતી. જેમાં મીરન પી.એસ.આઈ. મંડેરા, એસો.ઓ.જી. પી.એસ.આઈ ડી.ડી.પરમાર, ઘોઘા તલાટી મંત્રી જયેશ ડાભી, માછીમાર એસોસીએશન પ્રમુખ દિનેશભાઈ વેગડ, સામાજીક ન્યાય કેન્દ્રના ગોવિંદભાઈ તથા માછીમારો હાજર રહેલ.