રાણપુરના રાજપૂત પરિવારનું ગૌરવ  કુલદીપસિંહ  ચાવડા

959

બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના સુંદરીયાણા ગામના વતની અને હાલ રાણપુર રહીને અભ્યાસ કરતા કુલદિપસિંહ અજીતસિંહ ચાવડાએ તાજેતરમાં લેવાયેલ જીપીએસસી-રની પરીક્ષામાં ૬૦માં રેન્ક સાથે પરીક્ષા પાસ કરતા ડાયરેક્ટ પીઆઈ તરીકેનું પ્રમોશન થતા શાળા, કોલેજ, ગામનું, સમાનું તેમજ રાણપુર તાલુકા તથા બોટાદ જિલ્લાનું ગૌરવ વધારેલ છે. ડાયરેક્ટ પીઆઈ તરીકે પ્રમોશન મેળવનાર કુલદિપસિંહ અજીતસિંહ ચાવડા ર૩ વર્ષની જ ઉંમર છે તેથી રાણપુર વિશેષ ગૌરવ અનુભવે છે.

Previous articleમુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી બે દિવસ યુ.પી. ના પ્રવાસે : યોગીને આમંત્રણ આપશે
Next articleસ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા પ્રવૃત્તિ પરિચય કેમ્પ યોજાયો