સિહોર ગુણપુલે મહિલા મંડળ દ્વારા રાસ-ગરબાની રમઝટ

877

સિહોર પ.બ.ગણપુલે મહિલા મંડળમાં માતાજીના નવલા નોરતાના ચોથા દિવસે સૌવ કોઈ ઝુમી ઉઠ્યા હતાં. ડીજેના તાલે ઢોલીડા ઢોલ રે વગાડ મારે હીંચ લેવી છેના તાલે સૌ આનંદ ઉમંગે રાસ-ગરબામાં રંગાઈ ગયા હતા જયારે સંસ્થાના ડો. ઈલાબેન જાની, પન્નાબેન મહેતા અર્સનાબેન દેસાઈ, મીનાક્ષીબેન ડીજેના તાલે રાસ ગરબામાં જોડાયા હતાં અને ખેલય્‌ મન ભરીને આનંદ લીધો હતો. અને સાથે નાના ભુલકાઓનો વેશભુશા પણ રાખવામાં આવ્યો હતો અને રોજ ઈનામોની લ્હાણી કરવામાં આવે છે.

Previous articleદક્ષ પ્રજાપતિ સમાજ દ્વારા ઈનામ વિતરણ
Next articleરાણપુર હેત વિદ્યાલય દ્વારા નવલી નવરાત્રીની ઉજવણી