રાણપુર હેત વિદ્યાલય દ્વારા નવલી નવરાત્રીની ઉજવણી

1089

બોટાદ જીલ્લા ના રાણપુરમાં હેત વિદ્યાલય દ્વારા નવલી નવરાત્રી ઉત્સવ ઉજવાયો જેમા સ્કુલ ના એક હજાર કરતા પણ વધારે વિદ્યાર્થીઓ આ નવરાત્રી ઉત્સવની ઉજવણીમાં જોડાયા હતા વિદ્યાર્થીઓ રંગબેરંગી ટ્રેડીશનલ ડ્રેસ પહેરી ને ગરબે ઘુમ્યા હતા હેત વિદ્યાલય નવરાત્રી ઉત્સવ માં તમામ વિદ્યાર્થીઓના વાલીઓ હાજર રહ્યા હતા પોતાના બાળકો ને ગરબે રમતા જોઈ ને બધ્ધા વાલીઓ પણ ગરબે રમવા લાગ્યા હતા.

Previous articleસિહોર ગુણપુલે મહિલા મંડળ દ્વારા રાસ-ગરબાની રમઝટ
Next articleસર ગામે ભવાઈની રમઝટ