પ્રાથમિક શિક્ષકસંઘ દ્વારા સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા 

759
gandhi962017-4.jpg

ગાંધીનગર સેકટર – ૬ ખાતે આવેલ સત્યાગ્રહ છાવણી ખાતે અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘે આજે ધરણાનો કાર્યક્રમ યોજયો હતો. સંઘની માંગણીઓમાં મુખ્યત્વે સંઘને સ્વાયત્તતા આપવી તથા વર્ષ ૧૯૯૬ થી નોકરી કરતાં તમામ શિક્ષકોની નોકરીને સળંગ ગણવામાં આવે તે મુદ્દે વિરોધ કરવામાં આવી રહ્યો છે. સંઘમાં ચૂંટણીઓ નહી યોજી હોવાથી રાજય સરકારે ચૂંટણી યોજવાની નોટિસ પણ આપી છે. 

Previous article જિલ્લાના ૧પ૩ ગામોમાં નર્મદા રથનો આજથી પ્રારંભ 
Next article સૌરાષ્ટ્ર કચ્છ સમાજ સેવા દ્વારા વિદ્યાર્થીઓને લંચબોક્ષનું વિતરણ