ઢસા હાઈસ્કુલે બોક્સીંગમાં બાજી મારી

763

આઈડીયલ સ્કુલ વડોદરા ખાતે અંડર-૧૯ કિક બોકસીંગમાં ભાઈઓ અને બહેનોની રાજ્યકક્ષાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બોટાદ જિલ્લાની ઢસા જંક્શન ખાતે આવેલ આર.જે.એચ. હાઈસ્કુલ દ્વારા પણ ભાગ લીધો હતો અને ભાગ લઈને કુલ ૦૮ મેડલ મળ્યા હતા. જેમાં કુલ ૧ ગોલ્ડ મેડલ, ૩ સિલ્વર મેડલ, ૪ બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા. આર.જે.એચ. હાઈસ્કુલ ઢસા જંક્શન દ્વારા રાજ્યકક્ષાએ બાજી મારી લીધી હતી.

Previous articleમાલણકા ખોડિયાર માતાજીના મંદિરે નવચંડી યજ્ઞનું આયોજન
Next articleઆરાધ્યા સ્કુલની વિદ્યાર્થીનીઓ નિબંધ સ્પર્ધામાં જિલ્લાકક્ષાએ ભાગ લેવા જશે