ભાવનગરના સાંસદે અરૂણાચલના મુખ્યમંત્રી, રાજ્યપાલને સ્ટેચ્યુ ઓફ યુનિટીનું આમંત્રણ આપ્યું

689

૧પ-ભાવનગરના સાંસદ ડો.ભારતીબેન ધીરૂભાઈ શિયાળ અને ગુજરાત સરકારના પ્રતિનિધિ મંડળ દ્વારા અરૂણાચલ પ્રદેશના મુખ્ય પાટનગર ઈટાનગરમાં આજરોજ મુખ્યમંત્રી પ્રેમખડ્ડુંજી અને ગવર્નર ડો.બી.ડી. મીશરાજીને ૩૧ ઓક્ટોબરના રોજ ભારતના લોખંડી પુરૂષ અને અખંડ ભારતના પ્રણેતા સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાના ભવ્ય લોકાર્પણ પ્રસંગે ગુજરાત પધારવા નિમંત્રણ પાઠવ્યું હતું.

Previous articleબેટી બચાવો, બેટી પઢાવો રથ દામનગર શહેરમાં ફર્યો
Next articleરાજુલાના ઉચૈયાના સરપંચ દ્વારા ગામમાં વિકાસકામોની હારમાળા