પાલિતાણામાં નવદુર્ગા માતાજીનો વેશ

1335

પાલિતાણા ખાતે ધોબા મંડળ દ્વારા નવદુર્ગા માતાજીનો વેશ કાઢવામાં આવ્યો હતો. પાલિતાણામાં છેલ્લા ર૪ વર્ષથી ધોબા મંડળ બહુચરાજી મિત્ર મંડળ દ્વારા નવદુર્ગા માતાનો વેશ કાઢવામાં આવે છે. જેના ભાગરૂપે છઠ્ઠા નોરતે વેશ કાઢવામાં આવેલ. જેમાં ચામુંડા માતા દ્વારા મહીસાસુરનો વધ કરવામાં આવ્યો હતો. માતાજીના દર્શન કરવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતાં.

Previous articleદુષ્કર્મનો પ્રયાસ કરનાર આરોપીને તુરંત ઝડપી લેવા પાળીયાદના લોકોની રજુઆત
Next articleઈસ્કોન મેગા સિટીમાં ક્રોમાં શોપનો પ્રારંભ