Uncategorized વિધવા બહેનોને કરીયાણા કીટ વિતરણ By admin - November 10, 2017 716 સરદાર પટેલ સ્નાતક મિત્ર મંડળ સંચાલિત હંસાબેન રમેશભાઈ મેંદપરા વિમેન્સ એકટીવીટી સેન્ટર દ્વારા જરૂરિયાતમંદ વિધવા બહેનોને કરીયાણાની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.