પ્રેમકુમારની સિક્યુરિટી સુપરવાઈઝરથી લઈને નિર્માતા અને અભિનેતા સુધીની યાત્રા

948

જીવનમાં અનેક પડકારોનો સામનોકરીકલાકાર અને નિર્માતા પ્રેમકુમારે પોતાની મરજી પ્રમાણે પોતાના સ્વપ્નના શિખર હાંસલ કરવાની હામ ભીડી હતી. એક સુખી પરિવારના સભ્ય હોવા છતાંપ્રેમેદરેકલંબાયેલા હાથોનેઠુકરાવી પોતાના સ્વપ્ન જાત મહેનતથી સિદ્ધકરવા યાત્રા શરૂ કરી હતી અનેતેમણેજેઈચ્છયું હતું તે મેળવી બતાવ્યું.

પાંચ વર્ષની વયે જ જ્યારે પ્રાથમિક શાળામાં હતો ત્યારેજ પ્રેમે મહારાણા પ્રતાપ અને પાંડુરંગની મુખ્ય ભૂમિકા ભજવીને અભિનય કરવાની પોતાની કળાનો પુરાવો પૂરો પાડીદીધો હતો. મહારાણા પ્રતાપતરીકેની પોતાની પ્રારંભિકછબીથીઆ યુવાન છોકરો હતાશ અનેચિંતાગ્રસ્ત બની રહ્યો હતો, પરંતુજેઘડીએતેણે સ્ટેજ પરકદમ મૂકયોતેની સઘળી ચિંતા આપોઆપ દૂર થઈ ગઈ હતી. સભાગૃહમાં હાજર મેદનીએતેના જોશ અને ઉત્સાહને તાળીઓના ગડગડાટથી આવકાર્યો હતો. આજ સમયેતેનામાં બીજરોપાઈ ગયા હતા અને એકકલાકારે જન્મ લીધો હતો.

પોતાનામાં રહેલી શક્તિનો પરચોથતા૨૦૧૦માં એન્જિનિયરિંગતરીકેની કામગીરી ત્યજીને ખીસામાં માત્ર રૂપિયા પાંચસો લઈનેપોતાનુંનશીબ અજમાવવા તેમણેસ્વપ્નની નગરી મુંબઈમાં પગ મૂકયો હતો. પોતાનું ભવિષ્ય બનાવી શકવાની પોતાનામાં ક્ષમતા હોવાની દૃઢ માન્યતાધરાવતા પ્રેમકુમારે પોતાના પ્રિયજનો પાસેથી એક પણ પૈસાની મદદ નહીં માગવાનો નિશ્ચયકર્યો હતો. પરીકથા સમાન પોતાના પ્રવાસનો પ્રારંભ પ્રેમકુમારેએક સામાન્ય સિકયુરિટી સુપરવાઈઝર તરીકે કર્યો હતો. ધીમીગતિએ પણ મક્કમતાથીતેઓ આગળ વધીને એક મેન્યુફેકચરિંગ કંપનીમાં જોડાયા હતા અનેત્યાર પછી અંદાજે પાંચ વર્ષ સુધી બીપીઓકોલ સેન્ટરમાં રહ્યા હતા. આ સમયગાળા દરમિયાન તેમની ક્ષમતાનો અંદાજ આવી જતાતેમને ટીમ લીડરતરીકે બઢતી આપવામાં આવી હતી. તેમનામાં પહેલેથી જ રહેલી લાયકાતને કારણે તેમને ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં મેનેજર અને સ્પોન્સરશિપની જવાબદારી સોંપાઈ હતી. મળેલી આ ભવ્ય તકનોતેમણે પોતાના બન્ને હાથે લાભ લીધો હતો અને મીડિયાજગતના આગેવાનો અને સેલિબ્રેટિઓના સંપર્કમાં આવવા લાગ્યા હતા જેને પગલેતેમની માટે શીખવાના માર્ગ અનેતક ખૂલી ગયા હતા. સીડીના એક પછી એક પગથિયા મળતા ગયા અને પ્રેમ માટે પોતાના સ્વપ્ન સિદ્ધ કરવા થિયેટરના દરવાજાટૂંકા ગાળામાં જ ખૂલી ગયા હતા, જ્યાં તેમણે શ્રેષ્ઠકામગીરી પ્રદર્શિતકરી હતી. મુંબઈમાં લેકમે ફેશન વીકમાં મોડેલતરીકે પદાર્પણકરવાઉપરાંત પ્રેમે ૨૦૧૭માં એક ટૂંકી ફિલ્મ ગ્રીડમાં પોતાની ભૂમિકા ભજવી હતી. ફરી પાછા ૨૬ વર્ષની યુવાન વયેતેમણે ફિલ્મ જગતમાં પોતાની કારકિર્દી ઘડવા ટાઈમ્સ ઓફ ઈન્ડિયાખાતેની તકોનેજતીકરી હતી. તેમણેતુરંત જ પોતાનું પ્રોડકશન હાઉસ પ્રેમકુમાર ફિલ્મસ શરૂ કર્યું હતું અને લતીફ ટુ લાદેન તેમના પ્રોડકશન હાઉસ હેઠળ આવનારી પ્રથમ ફિલ્મ છે.પ્રેમ અને તેમના સમગ્ર ક્રુ સભ્યોએ સતત ૨૩ દિવસ સુધી કામ કરીને આ ફિલ્મની અદાકારી અને વાર્તા ઊભી કરી હતી આ ફિલ્મ ૨૬ ઓકટોબર ૨૦૧૮ના પ્રદર્શિતથઈ રહી છેતે પહેલા જ તેના કલાકારોનીરચનાત્મક ભૂમિકાનેદરેક સ્તરેથી આવકાર મળી રહ્યોછે.

હું માનું છું કેતમારામાં એક એવી શક્તિછેજે અન્યોમાં નથી અનેતેછેતમે પોતે! તમારો આવાજ, તમારા સ્વપ્ન, તમારાવિચારો, તમારી વાર્તા, તમારી દીર્ઘદૃષ્ટિ. માટે લખોઅનેદોરો અનેતમેજેરીતે જીવવા માગોછોતેરીતે જીવન વીતાવો! મારી જીવનકથા પણ આવી જ કંઈક છે. મનેતે એક અદ્‌ભૂત જણાય છે કારણ કે. મારામાં રહેલી ક્ષમતાનો લોકોને તે પરિચય પૂરો પાડેછે, તમારી જીવનશૈલીકેવીછે, તેનોકોઈ ફરક પડતો નથી.

તમારા સ્વપ્ન હજુ પણ સાચા પડી શકે છે જો તમે તમારી જાત પર વિશ્વાસ રાખશો અનેતમેજે મેળવવા માગતા હો તે માટે પરિશ્રમકરશોતો, એમ  અભિનેતા અને નિર્માતા પ્રેમકુમારજણાવેછે.

પ્રેમકુમારની આ યાત્રાને માત્રતેમના પડકાર અથવા સંઘર્ષ તરીકેગણી લેવાનું તેમનું અપમાન ગણાશે.  ભરપૂર અદાકારી અને ખંતતા પ્રાપ્તકરવાજીવન સાથેતેઓ હકીકતમાં ઝઝુમ્યા છે, એમ કહીશું તોખોટું નહીં ગણાય. શ્રેષ્ઠતા પ્રાપ્તકરવા માટે પોતાની ક્ષમતાનેદાવ પર લગાડીછે.

તેઓ જે ઉદ્યોગ સાથે સંકળાયેલા છેતે ઉદ્યોગમાં રહેલી  અનુકૂળતાઓથી  અંજાયને બેસી  રહેવા કરતાતેમણે પોતાની શક્તિનોઉપયોગ વિશ્વમાં પોતાનું અલગ જ વ્યક્તિત્વ ઊભું કરવા કર્યો છે. દરેક માટે ઉદાહરણરૂપ બની ગયેલા પ્રેમ પોતે જે કંઈપણ નાનું મોટુંકાર્ય હાથધરેછેતેમાં પ્રાણ પૂરીદેવામાંતેઓ માનેછે.

ઉગી રહેલા કલાકારોઅને એવીદરેક વ્યક્તિજે પોતાના સ્વપ્ન સિદ્ધકરવા પ્રયાસો કરી રહ્યા છે તેમને તેમની એકજ સલાહ છે કે તમન જેગમેછે તેમાં જ આગળ વધો પરંતુ એકદમ પ્રમાણિકતા અને નિખાલસતાથી. અજ્ઞાનતાના પડદા હેઠળ આભાષી જીવન જીવવું એ સૌથી મોટી  ભૂલ ગણાશે એમતેઓજણાવેછે.

Previous articleરણબીર કપુરની સાથે ફિલ્મ મળતા વાણી ખુબ જ ખુશ છે
Next articleવનડે ક્રિકેટમાં વિરાટ કોહલી ૧૦ હજારની સિદ્ધી મેળવશે