ઈસરોમાં કલાપથની સાંસ્કૃતિક કૃતિ

599
bvn1011-2017-9.jpg

અમદાવાદ ખાતે તાજેતરમાં ઈન્ડીયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઈઝરમાં દેશ-વિદેશના મહાનુભાવો અને આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. જેમાં ભાવનગરની કલાસંસ્થા કલાપથના સંચાલક કુશલ અને ડો.મૃણાલ દિક્ષીતની રાહબરી નીચે કલાપથના કલાકાર ભાઈઓ-બહેનોની ટીમે પોતાની આગવી શૈલીમાં નોન સ્ટોપ પર રજૂઆત કરેલી. 

Previous articleવિધવા બહેનોને કરીયાણા કીટ વિતરણ
Next articleદક્ષિણામૂર્તિ બાલમંદિરમાં ગામડાનું દ્રશ્ય