Uncategorized સૌરાષ્ટ્ર કચ્છ સમાજ સેવા દ્વારા વિદ્યાર્થીઓને લંચબોક્ષનું વિતરણ By admin - September 6, 2017 808 સૌરાષ્ટ્ર કચ્છ સમાજ સેવા મહિલા પાંખ તેમજ કોર્પોરેટર હર્ષાબા ધાંધલ દ્વારા ગાંધીનગરના સેકટર – ર૮ જીઆઈડીસી વિસ્તાર નજીક આવેલા આદિવાડા ગામના આંગણવાડી વિસ્તારમાં નાસ્તાના ડબ્બાનું વિતરણ કરવામાં આવ્યું હતું.