Uncategorized શુભસંકેત ફ્લેટ દ્વારા ભાગવત સપ્તાહ By admin - November 10, 2017 782 શહેરના ઘોઘારોડ પાસે આવેલ શુભ સંકેત ફ્લેટ ભટ્ટ પરિવાર દ્વારા શાસ્ત્રીજી પંકજભાઈના વ્યાસાસને શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં કથા શ્રવણ કરવા મોટીસંખ્યામાં ભાવિકો ઉમટી રહ્યાં છે. રવિવારે ભાગવત કથાની પૂર્ણાહુતિ કરાશે.