સિહોરમાં કાનુની શિક્ષણ શિબિર

765

તાલુકા કાનૂની સેવા સમિતિ સિહોર દ્વારા સિહોરના સ્લમ વિસ્તારમાં કાનુની શિક્ષણ શિબીરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સેક્રેટરી વિજયભાઈ સોલંકી, એડવોકેટ શરદભાઈ ભટ્ટ, પેરાલીગલના હરીશભાઈ પવાર, આનંદભાઈ રાણા સહિત દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Previous articleઅમરેલી જિલ્લા કિસાન સંઘ પ્રમુખ તરીકે બાબભાઈ વરૂની નિયુક્તિ
Next articleખોડીયાર માતાજીને છપ્પન ભોગ