GujaratBhavnagar ખોડીયાર માતાજીને છપ્પન ભોગ By admin - October 17, 2018 868 આસો માસની નવરાત્રીના આજે આઠમાં નોરતે માતાજીના હવન કરવા ઉપરાંત સંસ્કાર મંડળ ખાતેના ખાંડીયા કુવા ખોડીયાર માતાજીના મંદિરે માતાજીને છપ્પન ભોગ ધરાવાયો હતો. જેના દર્શનનો લાભ હજારો ભાવિક ભક્તોએ લીધો હતો. અને ધન્યતા અનુભવેલ.