૪૩ વર્ષ પછી વિશ્વ કપમાં પદક જીતી શકે છે ભારતઃ દિલીપ તિર્કી

944

ભારતના ડિફેન્ડર દિલીપ તિર્કીને એ વાતની આશા છે કે તેના શહેરમાં પહેલી વખત યોજાનાર હોકી વિશ્વ કપમાં ભારતીય ટીમ ૪૩ વર્ષ પછી પદક જીતને કામયાબ થશે.  તેને કહ્યું કે આ વખતે મને લાગે છે અમારી પાસે પદક જીતવાનો સારો મોકો છે કલિંગા સ્ટેડિયમ પર ૧૫૦૦૦ દર્શકો જયારે ભારતીય ટીમને ચેયર કરશે તો ભારત સારું જ  પ્રદર્શન કરશે. હોકી વિશ્વ કપ ૨૮ નવેમેરથી ૧૬ ડિસેમ્બર સુધી ભુવનેશ્વરના કલિંગા સ્ટેડિયમમાં રમાશે. જેમાં ૧૬ ટીમો ભાગ લઇ રહી છે. ભારતે એકમાત્ર વિશ્વ કપ ૧૯૭૫માં જીત્યો હતો અને ત્યાર પછી ભારતીય ટીમ પદક જીતી શકી નથી.

Previous articleહું એટલી પ્રતિભા ધરાવુ છું કે લોકો મારી સાથે વાત કરે : હાર્દિક પંડ્યા
Next articleઆખરે ક્રિકેટર દાનિશ કનેરિયાએ કબૂલ કર્યો મેચ ફિક્સિંગનો ગુનો