ત્રીજી મેચમાં શ્રીલંકાને ૨૦ રનથી હરાવીને ભારતે જીતી બ્લાઇન્ડ ટી-૨૦ સિરીઝ

969

ભારત અને શ્રીલંકા ત્રીજી ટી-૨૦ મુકાબલો ૨૦ રનથી ભારતને જીતી લઈને ૫ મેચોની બ્લાઇન્ડ ટી-૨૦ સિરીઝમાં ૩-૦થી સિરીઝ પોતાના નામે કરી લીધી છે. પહેલા બેટિંગ કરતા ભારતે ૨૦ ઓવેરમાં ૫ વિકેટ પર ૨૦૯ રન બનાવ્યા હતા. લક્ષ્યને પૂરું કરવા ઉતરેલ શ્રીલંકા ટીમ ૮ વિકેટ પર ૧૮૯ રન બનાવી શકી હતી. સિરીઝની ચોથી મેચ ૨૦ ઓક્ટોમ્બરના લુધિયાણામાં રમાશે.

Previous articleઆખરે ક્રિકેટર દાનિશ કનેરિયાએ કબૂલ કર્યો મેચ ફિક્સિંગનો ગુનો
Next articleયુથ ઓલિમ્પિક : આકાશ મલિક તિરંદાજીમાં માટે જીત્યો સિલ્વર મેડલ