ગઢેશ્રી માંએ આઠમનો હવન

741

લોહાણા સમાજનાં ગઢીયા પરિવારમાં કુળદેવી ગઢેશ્રી માં અને લીંબોચીમાં જે જુનાગઢ જિલ્લાના બાટલા તાલુકાના લીંબુડા ગામે બિરાજમાન છે. જ્યાં નવરાત્રિના આઠમા નોરતે હવનનું આયોજન કરાયું હતું. જ્યાં સમગ્ર ગઢીયા પરિવાર ઉપસ્થિત રહી દર્શનનો લાભ લીધો હતો.

Previous articleરાજુલા નગરપાલિકામાં કાયમી ચીફ ઓફિસરની નિમણુંક કરાઈ
Next articleરાજુલા-જાફરાબાદ તાલુકામાં ખેડૂતોના ચાલતા ક્રોપ કટીંગનો વિમા કંપની દ્વારા સર્વે કરાયો