સરતાનપર ગામે ચૌહાણ પરિવારનો વિશાળ મઢ (મંદિર) આવેલ છે. ત્યાં દર વર્ષે પરિવાર દ્વારા નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે. જેમાં ગુજરાતના રાજયમંત્રી પરસોત્તમભાઈ સોલંકીના પુત્ર દિવ્યેશભાઈ સોલંકી અને આગેવાનોએ હાજરી આપી હતી અને માતાજીના ચરણ સ્પર્શ કરી ધન્યતા અનુભવી હતી.