ખેલ મહાકુંભમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ પ્રા.શાળા ચેસ ટુર્નામેન્ટમાં જિલ્લા કક્ષાએ ત્રીજા ક્રમે

841

જિલ્લા કક્ષા એ ખેલ મહાકુભ મા શાળા નં.૫૨ શિક્ષક બિપિનભાઈ કુંવરીયા શિક્ષક ગ્રૂપ માં તથા આજ શાળા નો વિદ્યાર્થી મયુર બાલદેવભાઇ સોલંકી અંડર ૧૪  ચેસ  મા ખુબ જ સારો દેખાવ કરી ત્રીજા  ક્રમે બનેલ છે. જિલ્લા કક્ષા એ ખેલ મહાકુભ ચેસ ટુર્નામેંટમાં  શ્રેષ્ઠ દેખાવ કરવા બદલ ચેરમેન  નિલેષભાઈ રાવલ, શાસનાધિકારી  જિગ્નેશભાઈ ત્રિવેદી, પ્રભારી કમલેશભાઈ ઉલવા અને આચાર્ય ઝૂબેરભાઈ કાઝી એ અભિનંદન પાઠવેલ છે.

Previous articleબોરડા ગામે મહાકાળી માતાજીનો સ્વાંગ નિકળ્યો
Next articleસિહોર પોલીસ મથકમાં શસ્ત્ર પૂજન