GujaratBhavnagar રાણપુર ગાયત્રી સોસા.માં શસ્ત્ર પૂજન By admin - October 20, 2018 700 બોટાદ જીલ્લાના રાણપુર ખાતે ગાયત્રી સોસાયટી દ્વારા વિજયાદશમીના તહેવાર નિમિત્તે શસ્ત્ર પુજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમા ગાયત્રી સોસાયટીના તમામ સભ્યો હાજર રહીને શસ્ત્રોનુ પુજન કરવામાં આવ્યુ હતુ