શિશુવિહારમાં નવરાત્રી ગરબા યોજાયા

763

શિશુવિહાર સંસ્થાના પ્રાંગણમાં સાંપ્રદાઈક સૌહાર્દ માટે પ્રતિવર્ષ નવરાત્રી ગરબા યોજવામાં આવે છે. સવારના સમયે બાલમંદિરના હિંદુ-મુસ્લિમ બાળકો અને તેના વાલીઓ માટે અને રાત્રે ૯ થી ૧ર ક્રિડાંગણના તાલીમાર્થીઓ અને સંસ્થા કાર્યકરોના પરિવાર માટે યોજાતા નવરાત્રિ મહોત્સવમાં આસપાસના નાગરિકો ઉત્સાહપુર્વક ભાગ લીધો હતો. નવરાત્રિ પર્વ સાથે બહેનો માટે આરતી થાળી, ફ્રેન્સી ડ્રેસ પણ યોજવામાં આવેલ. પર્વના અંતે સહુ ખેલૈયાએ લ્હાણીનું વિતરણ કરવામાં આવ્યું.

Previous articleરાણપુર ગાયત્રી સોસા.માં શસ્ત્ર પૂજન
Next articleઅમૃતસર રેલ્વે દુર્ઘટનામાં માર્યા ગયેલાંને મોરારિબાપુની સહાય