રાણપુર પોલીસ સ્ટેશનમાં શસ્ત્રપુજન

785

બોટાદ જીલ્લાના રાણપુરમાં રાણપુર પોલીસ દ્વારા વિજયાદશમી ના તહેવાર નિમિત્તે રાણપુર પોલીસ સ્ટેશન ખાતે  શસ્ત્રપુજન કરવામાં આવ્યુ હતુ જેમાં રાણપુર પોલીસ સ્ટાફ દ્વારા અબીલ, ગુલાલ, કંકુ, ચોખા, ફુલથી શસ્ત્રોનુ પુજન કરવામાં આવ્યુ હતું.

Previous articleઅમૃતસર રેલ્વે દુર્ઘટનામાં માર્યા ગયેલાંને મોરારિબાપુની સહાય
Next articleઢસા નવદુર્ગા ગરબી મંડળ દ્વારા નવરાત્રી અને નાટકનું આયોજન