ગઢડા તાલુકાના ઢસા જંકશન ખાતે આવેલ નવર્દુગા ગરબી મંડળ રેલ્વે ચોક માં દશેરાના દિવસે નવરાત્રિ અને નાટક નુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઢસા જંકશન ના સરપંચ ભરતભાઈ કટારીયા હીરેન્ ભાઇ શેઠ દ્વારા સન્માન કાર્યક્રમ યોજવા મા આવ્યો હતો
જેમાં નવર્દુગા ગરબી મંડળના સભ્યો તથા નવયુવાનો બહારગામ થી રમવા આવેલાં કલાકારો રેલ્વે પોલીસ પત્રકારો અને આજુબાજુના દુકાન દારો અને ખાસ રેલ્વે ડીઆરએમનો સન્માન કરવામાં આવેલ તમામ લોકો દ્વારા છેલ્લા ૯૮ વર્ષથી ઢસા જંકશન ખાતે રેલ્વે ચોક માં નવર્દુગા ગરબી મંડળ દ્વારા નવરાત્રિ નું આયોજન કરવામાં આવે છે જેમાં જેમાં ઢસા ના આગેવાનો યુવાનો રેલ્વે કર્મચારી ઓ આજુબાજુના દુકાન દારો દ્વારા જે પરમપરા જાણવી રાખવામાં આવેલ છે તે બદલ ઢસા જંકશન ના સરપંચ ભરતભાઈ કટારીયા હિરેન ભાઇ શેઠ દ્વારા સન્માન કાર્યક્રમ યોજવા મા આવ્યો હતો